જરૂરી નથી કે તમારે બધું જ જોઈએ. પહેલા transaction જોઈને જણાવીએ છીએ કે તેના માટે શું-શું જરૂરી છે.
Foreign payment પર withholding
Non-resident ને payment પર tax કાપવો કે નહીં, અને કેટલો — તે nature of payment અને treaty પર આધાર રાખે છે. Payment પહેલા નક્કી થવું જોઈએ, પછી નહીં.
Form 15CA અને 15CB
Remittance માટે undertaking અને CA certificate. Amount, purpose code અને treaty position — ત્રણેય એકસરખા હોવા જોઈએ.
Transfer pricing
Group companies વચ્ચેના transactions નું arm's length analysis, benchmarking study, અને accountant's report (Form 3CEB) — જેની due date audit થી અલગ હોય છે.
Master File અને CbCR
મોટા international groups માટે વધારાના ડોક્યુમેન્ટ્સ. લિમિટ ક્રોસ થઈ રહી છે કે નહીં, તે પહેલાં ચેક કરી લેવું સારું છે.
Permanent establishment નું જોખમ
Foreign company ના ઇન્ડિયામાં એમ્પ્લોયી, office, વેરહાઉસ કે એજન્ટ — ઘણીવાર જાણતા-અજાણતા PE બની જાય છે. આનો અર્થ છે કે ઇન્ડિયામાં ટેક્સ ભરવાની જવાબદારી આવશે.
Royalty અને ટેકનિકલ સર્વિસ
સોફ્ટવેર, licence કે સપોર્ટ ફીનું સ્વરૂપ જ ટેક્સનો રેટ નક્કી કરે છે. આ બાબતે સૌથી વધુ વિવાદો થાય છે.
Treaty relief ના ડોક્યુમેન્ટ્સ
Tax Residency Certificate અને બેનિફિશિયલ ઓનરશિપ — આના વગર ટેક્સમાં રાહત મેળવવી મુશ્કેલ છે.
ઇન્ડિયામાં બિઝનેસ સેટઅપ
Subsidiary, LLP કે બ્રાન્ચ office — કયું સ્ટ્રક્ચર યોગ્ય છે, તે FEMA અને FDI ના નિયમો સાથે નક્કી કરો.
Assessment અને રજૂઆત
TP એડજસ્ટમેન્ટ, ટેક્સ ડિમાન્ડ કે PE ના કેસ — ડિપાર્ટમેન્ટ સામે રજૂઆત અને appeal.