જ્યાં ફોર્મેટ પહેલેથી આપેલું હોય તેમાં; નહીં તો સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં.
Net worth — individual
Visa, study loan અથવા immigration માટે પ્રોપર્ટી, ડિપોઝિટ અને ઇન્વેસ્ટમેન્ટનો હિસાબ.
Net worth — company
Tender અને registration માટે company ની net worth.
Turnover certificate
પાછલા વર્ષોનું ટર્નઓવર — tender અને empanelment માટે.
Income certificate
ITR અને Form 16 ના આધારે આવકનું સર્ટિફિકેટ.
Capital contribution
partner અથવા shareholder નું રોકાણ.
Utilisation certificate
Grant, subsidy અથવા CSR ફંડ ક્યાં વપરાયું તેનો રિપોર્ટ.
Stock / debtors certificate
Bank માટે stock અને receivables ની સ્થિતિ.
Foreign remittance
15CB અને FEMA સંબંધિત સર્ટિફિકેટ્સ.
Export / import certificates
DGFT અને સ્કીમ ક્લેમ માટે.