First appeal
CIT(A) અથવા GST Appellate Authority
- Grounds અને statement of facts
- Online filing અને ફી
- લેખિત રજૂઆતો અને paper book
- hearing માં રજૂઆત
કામનો વ્યાપ જોઈને ફિક્સ ક્વોટ
ફોરમ, સ્ટેજ અને hearing મુજબ — કામ શરૂ કરતા પહેલા લેખિતમાં
ટેક્સ લિટિગેશન · appeal & રિપ્રેઝન્ટેશન
એસેસમેન્ટ અથવા GST ઓર્ડરથી અસંમત હોવ તો કાયદો appeal નો હક આપે છે — પણ સમય મર્યાદાની અંદર. ગ્રાઉન્ડ્સના ડ્રાફ્ટિંગથી લઈને ટ્રિબ્યુનલ અને કોર્ટમાં રિપ્રેઝન્ટેશન સુધી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એડવોકેટ્સ સાથે મળીને કામ કરે છે.
કામમાં શું સામેલ છે
કામ
ફી ફોરમ, વર્ષોની સંખ્યા, ડિમાન્ડની રકમ અને hearing પર આધાર રાખે છે — ઓર્ડર જોઈને લેખિતમાં નક્કી કરવામાં આવે છે.
CIT(A) અથવા GST Appellate Authority
કામનો વ્યાપ જોઈને ફિક્સ ક્વોટ
ફોરમ, સ્ટેજ અને hearing મુજબ — કામ શરૂ કરતા પહેલા લેખિતમાં
ITAT અથવા GSTAT
કામ જોઈને નક્કી કરેલ ફી
Forum, stage અને hearings મુજબ — કામ શરૂ કરતા પહેલા લેખિતમાં
જ્યાં jurisdiction અથવા કાયદાનો પ્રશ્ન હોય
કામ જોઈને નક્કી કરેલ ફી
Forum, stage અને hearings મુજબ — કામ શરૂ કરતા પહેલા લેખિતમાં
Bar Council of India ના નિયમો મુજબ આ પેજ ફક્ત જાણકારી માટે છે; આને advertisement કે solicitation ન સમજવું. દરેક કેસની હકીકતો અલગ હોય છે — કોઈ પણ પરિણામની ગેરંટી આપવામાં આવતી નથી.
Income tax માં CIT(A) appeal order ના 30 દિવસમાં અને ITAT appeal 60 દિવસમાં કરવાની હોય છે. GST માં પહેલી appeal 3 મહિનામાં. મોડું થાય તો માફી મેળવવી અઘરી હોય છે.
Tax dispute માં અડધો પ્રશ્ન accounts નો હોય છે અને અડધો કાયદાનો. અમારે ત્યાં બંને એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.
કાર્યક્ષેત્ર
Income tax, GST અને સંબંધિત ટેક્સ કાયદાના વિવાદો — assessment થી લઈને High Court સુધી.
Commissioner (Appeals) સામે — assessment, reassessment, penalty orders.
Tribunal માં appeal અથવા department ની appeal નો જવાબ.
appeal pending હોય ત્યારે recovery રોકવા માટેની application.
Adjudication order વિરુદ્ધ Appellate Authority માં, pre-deposit સાથે.
GST Appellate Tribunal સામે બીજી appeal.
Jurisdiction, natural justice અથવા bank account attachment જેવી બાબતોમાં High Court.
penalty proceedings નો બચાવ અને compounding ની application.
Search પછી assessment અને appeal ની વ્યૂહરચના.
refund reject અથવા મોડું થવા સામે appeal અને રજૂઆત.
આ વાતો પહેલા જાણી લો
GST appeal સાથે વિવાદિત ટેક્સનો એક ભાગ પહેલા જમા કરવો પડે છે. આના વગર appeal સ્વીકારવામાં આવતી નથી.
પ્રથમ appeal માં જે ground નથી લીધો, તે પછીથી લેવો મુશ્કેલ પડી શકે છે — grounds વિચારી-સમજીને નક્કી કરો.
ક્યારેક ઓર્ડરમાં સીધી ભૂલ હોય છે — ત્યાં rectification ઝડપી અને સસ્તું થાય છે.
પ્રક્રિયા
ઓર્ડર, લિમિટેશન અને ડિમાન્ડનું એનાલિસિસ.
Rectification, appeal કે રિટ — કયો રસ્તો સાચો છે.
ગ્રાઉન્ડ્સ, ડોક્યુમેન્ટ્સ, પ્રી-ડિપોઝિટ અને સ્ટે.
સબમિશન અને દલીલો, ફાઈનલ ઓર્ડર સુધી.
ડોક્યુમેન્ટ્સ
appeal માટે: આ લિસ્ટ તૈયાર રાખો. ફોટો અથવા સ્કેન WhatsApp પર મોકલી આપો — ઓરિજિનલ ફક્ત જરૂર પડ્યે જ. કેસ મુજબ લિસ્ટ થોડું બદલાઈ શકે છે.
Delay condonation ની application સાથે appeal file થઈ શકે છે, પણ વ્યાજબી કારણ બતાવવું પડે છે. જેટલું જલ્દી, તેટલું સારું.
Income tax માં stay માટે demand નો એક ભાગ જમા કરીને application આપી શકાય છે. GST માં pre-deposit પછી બાકીની recovery અટકી જાય છે.
Forum અને બાકી કેસો પર આધાર રાખે છે — પહેલી appeal માં મહિનાઓથી વર્ષ સુધી લાગી શકે છે. અમે status track કરતા રહીએ છીએ.
ના. કોઈ પણ professional પરિણામની ગેરંટી આપી શકતું નથી. અમે facts અને કાયદા મુજબ તમારા કેસની મજબૂતી અને risk પહેલા જ સ્પષ્ટ જણાવી દઈએ છીએ.
હા, જ્યાં જરૂર હોય ત્યાં writ અને tax appeals — જરૂર પડ્યે senior counsel સાથે.
વધુ પણ
Order ની તારીખ અને authority જણાવો — team limitation ચેક કરીને આગળના સ્ટેપ્સ સમજાવી દેશે.